દમણની 3 કંપનીમાં ભીષણ આગ લાગતા ફાયરબ્રિગેડની 10 વધુ ગાડી ઘટના સ્થળે thesocialproblem.familyવાપીઃદમણના

ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગથી અડફાડતફડી મચી કંપનીઓમાં લાગેલી આગના ધૂમાડા દૂર દૂર દેખાયા http://thesocialproblem.familyવાપીઃદમણના ડાભેલ વિસ્તારમાં આવેલા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી 3 કંપનીઓમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રચંડ આગથી નીકળેલા ધૂમાડા દૂર દૂર સુધી દેખાતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. દમણની રીટા, મિલન અને ક્રિએટીવમાં લાગેલી આગથી ભારે ખાનાખરાબી સર્જાઈ છે. ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ …

Design a site like this with WordPress.com
Get started